ખેરગામ, કપરાડા અને વાંસદા વિધાનસભાના માંડવખડક તથા બીલીમોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની રેલીમાં હજારોની માનવમેદની
ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ સાથે ખેરગામના આગેવાનોખેરગામ ખાતે વ્હોરા સમાજના આગેવાનોએ માનનીય ધારાસભ્યશ્રી શાલ ઓઢાડી સન્માન કર્યું.
આજરોજ ખેરગામ, કપરાડા અને વાંસદા વિધાનસભાના માંડવખડક તથા બીલીમોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની રેલીમાં હજારોની...
Posted by Naresh Patel on Friday, August 9, 2024
0 Comments