Advertisement

Main Ad

એકતાની ઉજવણી: કાકડવેરી શાળાનું સમૂહભોજન કાર્યક્રમ.

     એકતાની ઉજવણી: કાકડવેરી શાળાનું સમૂહભોજન કાર્યક્રમ.

કાકડવેરી પ્રાથમિક શાળામાં ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શાળા પરિવાર દ્વારા સમૂહભોજનનું સફળ આયોજન થયું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારમાં એકતા, સ્નેહ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.

 કાર્યક્રમ દરમિયાન સૌએ ભેગા મળી ભોજન લીધું, જેનાથી પરસ્પર જોડાણ અને ટીમવર્કની ભાવના વિકસાવી. બાળકોમાં આનંદ, ઉત્સાહનો માહોલ છવાયો. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો અને ભવિષ્યમાં વધુ આવા કાર્યક્રમો માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. શાળાના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ રહ્યો.

































Post a Comment

0 Comments